fbpixel

નાના મોટા કોઈ પણ ધંધાર્થીઓ અને માલિકો માટે...

Placeholder Image

"હવે તમારા ધંધાનો બધોજ હિસાબ રાખો તમારા જ મોબાઈલ અને કમ્પ્યુટરમાં"

જેમાં તમારા બધા જ હિસાબ જેવા કે વેચાણ, ખરીદી, પેમેન્ટ, ખર્ચ, આવક, રિપોર્ટ બધી જ વસ્તુ સરળતાથી રહે. જેથી કોઈ ડેટા ખોવાય નહિ, સમય પણ બચે અને એ પણ બિલ બુક ના ભાવ માં...

Placeholder Image

500+ કસ્ટમર બિલ સાથી સોફ્ટવેરથી તેનો હિસાબ સાચવે છે...

સોફ્ટવેર વગર પણ હિસાબ તો સચવાય જ છે, તો પણ તમારે સોફ્ટવેર શા માટે લેવું જોઈએ?

હિસાબ મેળવવા માટે બિલ બુક માં બિલ શોધવામાં સમય ના બગડે.

ક્યારેય ગણતરીમાં ભૂલ ના આવે અને હિસાબ સચોટ રહે.

મહિનાના અંતે હિસાબ માત્ર 2 થી 3 ક્લિકમાં જ મળી જાય.

પેમેન્ટ ટ્રેકિંગ સરળ બને તથા, ક્યાં વેપારી/કસ્ટમર નું કેટલું પેમેન્ટ બાકી અને કેટલું મળી ગયું તે તમારા મોબાઈલમાં જ મળી જાય.

ક્યારેય કોઈ રેકોર્ડ ખોવાઈ નહીં.

ગમે ત્યારે ગમે ત્યાંથી બધા રેકોર્ડ તમારા મોબાઈલમાં જ મળે.

મહિનાના અંતે CA ને whatsapp માં જ રિપોર્ટ મોકલી શકાય.

નાના મોટા બધા જ ખર્ચ નો હિસાબ રહે.

ખરીદી અને વેચાણના કોઈ પણ રિપોર્ટ 2-3 ક્લિકમાં જ મળી જાય.

🚀 બિલ સાથી સોફ્ટવેરના ઉપયોગી ફીચર્સ...

બિલ સાથી સોફ્ટવેરમાં તમારા ધંધાને હિસાબ રાખવા માટે જરૂરી બધા જ ફીચર્સ આપેલા છે, જેમ કે...

  • બિલિંગ અને ઇન્વોઇસ બનાવો માત્ર 1 મિનિટમાં

  • સ્ટોક અને ઇન્વેન્ટરી ઓટો અપડેટ

  • પેમેન્ટ રીમાઇન્ડર અને કલેકશન ટ્રેકિંગ

  • ખર્ચ ટ્રેકિંગ + P&L રિપોર્ટ

  • ડિલિવરી ચલણ તથા ડિલિવરી ચલણ માંથી બિલ બનાવવા

  • GST તથા Without GST બિલ નો હિસાબ રાખવો

  • E-Way Bill (Coming Soon...)

  • તથા વેચાણ, ખર્ચ, ખરીદી, પેમેન્ટ ને લગતા તમામ હિસાબ માટે ઉપયોગી

🚀 Before → After Comparison

Before Bill Saathi

  • બધો જ હિસાબ Excel મેં કે બિલ બુક માં

  • મેન્યુઅલ એન્ટ્રી

  • સ્ટોકની ગણતરીમાં ભૂલો

  • પ્રોફિટ અને લોસ ની કોઈ ક્લીયારીટી નહિ

  • છૂટક ખર્ચ નો કોઈ હિસાબ નહિ

  • પેમેન્ટ લેટ થાય અને કોઈ હિસાબ નહિ

After Bill Saathi

  • માત્ર 1-2 મિનિટ માં જ કોઈ ભૂલ વગર બિલ બની જાય

  • ઓટો સ્ટોક ઉપડૅટ

  • પેમેન્ટ Due પર રીમાઇન્ડર મળતા રહે

  • એકદમ ક્લીયર પ્રોફિટ & લોસ

  • નાનામાં નાના ખર્ચ નો હિસાબ રહે

  • કોઈ પણ રિપોર્ટ ગમે ત્યારે મળી જાય

500+ ધંધાર્થીઓએ બિલ સાથી માં હિસાબ રાખવાનું ચાલુ કરી દીધું છે.

તો હવે તમે પણ તમારો બધોજ હિસાબ ડિજિટલી મેનેજ કરો બિલ સાથી સોફ્ટવેર સાથે...